હે કાગ ! ઈતડી નામનું નાનું જીવડું ઢોરને અંગે ચોટી રહે છે. તે ઈતડી ગાયના આઉ (આંચળ પાસે, જ્યાંથી કાયમ દૂધ નીકળે છે ત્યાં) ઉપર વળગી હોય, છતાં તે તો લોહીનું જ પાન કરે છે. કારણ કે દૂધ પીવાની તેને કદાપિ ઇચ્છા થતી નથી.
દુહા દશમો વેદ
કાગવાણી ભાગ ૩

0 Comments
Post a Comment