ચારણ પ્રતિભા મેગેઝિન લઇ આવ્યો છે, --
બાળકોની અલબેલી દુનિયાની ઝાંખીઓ...
રસપ્રદ અને રચનાત્મક પ્રવૃત્તિઓ...
આપની લાડલીને પણ સહભાગી બનાવો આ ચારણ નભના ચમકતા તારકોની એક અપુર્વ અને યાદગાર કોમ્પિટિશનમાં...
▪️મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 2021▪️
ગૃપ A - 1 થી 5 વર્ષની દિકરીઓ..
ગૃપ B - 6 થી 11 વર્ષની દિકરીઓ..
દર મહિને ત્રણ શ્રેષ્ઠ એન્ટ્રીઓ પસંદ કરાસે, તેમને મળશે આકર્ષક સર્ટિફિકેટ...
બારમા મહિને સમગ્ર એન્ટ્રીમાંથી ત્રણ સર્વશ્રેષ્ઠ એન્ટ્રીઓને અનુક્રમે 2100,1100 અને 500ની ઈનામી રાશિથી સ્નમાનિત કરવામા આવશે...
હવે, આપણી ઢીંગલીઓ હરખાસે, મલકાશે અને એક બીજાને કહેસે કે,
એય તું પણ ભાગ લે.. જો મેં ભાગ લીધો
━━━━━━━━❪❐❫━━━━━━━━
વધુ માહિતી માટે નીચેના નંબર પર વોટસ અપ કરી સંપર્ક કરી શકાશે...
What's Aap No - 8733864104
0 Comments
Post a Comment