આપણા સંગઠનના તમામ હોદેદારો પોતાનુ લવાજમ રુ, 500 ભરી ને આપણા આ મેગેઝીન પ્રકાશિત કરવાના શુભ કાર્યમા સહભાગી બને.* *આપણા સંગઠનના કાર્યો આ માધ્યમથી ગુજરાતના દરેક ચારણના ઘર સુધી પહોંચી શકશે. પુનઃ આપ સૌ પોતાની ફરજ સમજી પોતાનુ લવાજમ તેમજ પીનકોડ/મોબાઇલ નં સાથેનો પુરો સરનામુ નીચેના નંબર પર જરુર મોકલવો... આપનો લવાજમ - 8733864104 ગુગલે પે પર પણ આપ કરી શકો છો. આપનો લવાજમ જમા થતાં આપને પાવતી મોકલવામા આવશે...* 🙏
0 Comments
Post a Comment