❝ *મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા* ❞
*ચારણ પ્રતિભા મેગેઝિન દ્વારા દિકરીઓને સ્નમાનવા માટે એક સુંદરતમ તેમજ અપુર્વ વેશભૂષા સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે.*
*આ સ્પર્ધામાં દર મહિને શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાગીઓને એક સુંદર અને આકર્ષક સર્ટિફિકેટ આપવામાં આવશે...*
*વર્ષના અંતે શ્રેષ્ઠ ત્રણ એન્ટ્રીને અનુક્રમે રૂ, ૨૧૦૦/ રૂ, ૧૧૦૦ અને રૂ, ૫૦૦ની રોકડ રાશી આપી સ્નમાનિત કરવામા આવશે...*
*આ તમામ જોગમાયાના બાળ સ્વરુપ સમાન દિકરીઓના ફોટોગ્રાફ તેમજ સ્ટોરી ચારણ પ્રતિભા મેગેઝિનમાં પ્રસિદ્ધ કરવામાં આવશે..*
*જુલાઇ માસની કુલ 35 એન્ટ્રી રજીસ્ટર થઇ છે.*
*હવે, ઓગસ્ટ માસ માટે આપ પણ મોકલી શકો છો, આપની લાડલીનો એક સુંદરતમ વેશભૂષામાં ફોટોગ્રાફ...*
*આપનો ફોટો નીચેના વોટસ અપ નંબર પર મોકલી આપવો.. ફોટા સાથે દિકરીની જન્મ તારીખ / મમ્મી-પપ્પાનો નામ/ગામનુ નામ અને મોબાઈલ નંબર...*
*ચારણ-પ્રતિભા મેગેઝીનનો લવાજમ ભરવા માટે તેમજ જાહેરાત આપવા માટે પણ આપ નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો..* 🌹
What's Aap No - 8733864104
0 Comments
Post a Comment