❝ *મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 2021* ❞

      ─━━━━━━⊱✿⊰━━━━━━─

મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 202



 *ચારણ પ્રતિભા મેગેઝિન દ્વારા જોગમાયાના બાળ સ્વરુપ સમાન ચારણ બાળાઓને સ્નમાન આપવા, એમને લાડ લડાવવા એક રસપ્રદ સ્પર્ધા શરુ કરવામાં છે.* 


*મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધાના નામથી શરુ કરવામા આવેલ આ સ્પર્ધાને ગુજરાત તેમજ રાજસ્થાનના ચારણો પણ બહુજ ઉત્સાહ બતાવી રહ્યા છે.*


*દરેક મા-બાપ પોતાના સંસારની ફુલ-વાટિકાના અનમોલ પુષ્પ એવી દિકરીને આ ટાણે બહુ જ હેતથી તૈયાર કરી તેના સુંદર મજાના ફોટા પાડી અમને મોકલી રહ્યા છે.* 


*દિકરી શબ્દના ઉલેખ સાથે જ મનહર ઉધાસના મધુર સ્વરમા ગવાયેલુ એક ગીત પણ હૈયાના ઉંડાણથી ઉભરીને હોઠો પર રમવા લાગે છે, જેના શબ્દો છે. -*


દિકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર.. 

એ સુવે ત્યાં સાંજ પડે ને, જાગે ત્યાં સવાર.. 


                           ❀


*વાસ્તવમાં પણ દિકરીના મા-બાપની સાંજ અને સવાર દિકરીના પાંપણો આધારિત જ હોય છે.* 


*આપ પણ લાડ, લડાવો આપની લાડકવાયીને..*  

*આજે જ સજાવો સોળ સણગાર અને એનો એક ફોટો મોકલો આ યાદગાર સ્પર્ધામાં...*


*આપનો ફોટો નીચેના નંબર પર વોટસ અપ કરી મોકલો..* 


Mo - 8733864104


   ─━━━━━━⊱✿⊰━━━━━━─