મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 2021
ચારણ પ્રતિભા મેગેઝિન દ્વારા દીકરીઓને સ્નમાનિત કરવા માટે વેશભૂષા સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં 1થી 5 વર્ષ અને 6 થી 11 વર્ષ.. એમ બે વયજુથની દિકરીઓ ભાગ લઇ શકશે.
બંન્ને વયજુથમાં દર મહિને ત્રણ શ્રેષ્ઠ વેશભૂષા એન્ટ્રીને મળશે સુંદર અને આકર્ષક સર્ટિફિકેટ તેમજ ચારણ પ્રતિભા મેગેઝિનમા એમની સ્ટોરી પણ મુકવામા આવશે..
દર મહિને યોજાતી આ સ્પર્ધાની તમામ એન્ટ્રીઓમાંથી શ્રેષ્ઠ એન્ટ્રીને છેલ્લે 12મા મહીને મારી ઢીંગલી વેશભૂષા સ્પર્ધા 2021નો સર્વોતમ પુરસ્કાર આપવામાં આવશે..
તો આપ શેની રાહ જોવો છો...
આપની લાડલીનો.. સુંદર વેશભૂષામાં એક ફોટો પાડીને અમને મોકલી આપો...
આપનો ફોટો નીચે આપેલા ઈમેઇલ પર અથવા વોટસ અપ નંબર પર મોકલી શકાશે. ફોટો સાથે દિકરીનુ નામ/મમ્મી-પપ્પાનો નામ/ગામ અને જન્મ તારીખ જરુર લખવી...
What's up No - 8733864104
Email - charanpratibha21@gmail.com
0 Comments
Post a Comment