.          🚩 *જય હો ચારણત્વ* 🚩      
  ખીજ જેની ખટકે નહી, રૂદિયે મીઠી રીજ   એવી મંઢડાવાળી માતની આવી સોનલ બીજ   
*ભેરી મળે ભાવથી, સઘળી ચારણ નાત* *અંતરીક્ષ માંથી તુ આવજે, અમારી મઢડાવાળી માત*   

પ. પુ. આઈ શ્રી સોનલ માતાજી  ના  પ્રાગટ્ય પર્વ *"સોનલ બીજ"* એટલે કે *ચારણી નુતન વર્ષ* ના  આપ સૌને હાર્દિક શુભકામનાઓ.                  
🙏🏻 *II વંદે સોનલ માતરમ્ II 🙏🏻*