ll ખીજ જેની ખટકે નહી, અને રુદિયે મીઠી રીજ એવી મઢડાવાળી માતની, આવી સોનલબીજ ll
🚩#જય_હો_ચારણત્વ 🚩
જગદંબા સ્વરૂપ આઈ શ્રી સોનલ માં ના પ્રાગટ્ય પર્વ સોનલબીજ એટલે કે ચારણી નુતનવર્ષ નીમિત્તે સૌ સમાજ બાંધવો, મિત્રો, સ્નેહીજનો, વડીલો ને પધારવા હાર્દિક નિમંત્રણ જય માતાજી
0 Comments
Post a Comment