. 🚩 *જય હો ચારણત્વ* 🚩
ખીજ જેની ખટકે નહી, રૂદિયે મીઠી રીજ એવી મંઢડાવાળી માતની આવી સોનલ બીજ
*ભેરી મળે ભાવથી, સઘળી ચારણ નાત*
*અંતરીક્ષ માંથી તુ આવજે, અમારી મઢડાવાળી માત*
પ. પુ. આઈ શ્રી સોનલ માતાજી ના પ્રાગટ્ય પર્વ *"સોનલ બીજ"* એટલે કે *ચારણી નુતન વર્ષ* ના આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
🙏🏻 *II વંદે સોનલ માતરમ્ II 🙏🏻*
1 Comments
Vah
ReplyDeletePost a Comment