ચારણ મહાત્મા પરમ પુજ્ય સંત શ્રી શિવરાજ ભગત આજે આપણી વચ્ચે નથી રહ્યા, આઈ સોનલ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સઃ ભાવભીની શ્રદ્ધાંજલિ.
સાપ્રત સમય મા આપણે જ્યારે 14 દીવસ પણ એક જગ્યાએ નથી રહી શકતા ત્યારે ઘણા વર્ષો થી વાડી બહાર ન નીકળી સેવા સાધના મા રહેતા પુજ્ય પાદ શિવરાજ ભગતનુ જીવન હંમેશા આપણી માટે પ્રેરણા આપતું રહેશે. ૐ શાંતિ...