॥ સંત મેકરણદાદા ની સાખીઓ ॥

સંત મેકરણદાદા ની સાખીઓ


આહિર અમે યાદવકુળના,અને શ્રીક્રુષ્ણ અમારો બાપ,

મતી દેખાડી દાદા મેકરણે,ધોયા ગઁગા જળમાઁ પાપ,


ઠાકર તે ઠુકાયો , મુલાં ડિનીંતે બાંગ ,

ઉન માલક જે ઘરજો , છે નકો તાંગ .


પીર પીર કુરો કર્યો , નાય પીરેજી ખાણ ,

પંચ ઈન્દ્રીયું વસ કર્યો , ત પીર થીંદા પાણ .


પીર પેગંબર ઓલિયા , મિડ વેઆ મરી ,

ચોણ ઉડાંજ્યું ગાલિયું , નાવો કોય વરી .


જીયો તાં ઝેર મ થિયો , સક્કર થિયો સેણ ,

મરી વેંધા માડુએ , રોંધા ભલેંજાં વેણ .


કીં ડિનો કીં ડિંધા , હિન પટન મથે પેર ,

મરી વેંધા માડુઆ , રોંધા ભલેજાં વેણ .


કોરિયું કોરિયું કુરો કર્યો , કોરિયેં મેં આય કૂડ ,

મરી વેંધા માડુઆ , મોંમેં પેંધી ધૂડ.


કૈંક વેઅ કૈં વેંધા , કુલા કર્યોતા કેર ,

માડુએ ધરાં મેકણ ચે , મું સુઝા ડિઠા સેર .


હીકડા હલ્યા બ્યા હલંધા , ત્ર્યા ભરે વિઠા ભાર ,

મેકણ ચેતો માડુઆ , પાં પણ ઉનજી લાર .


મોતી મંગીઓ ન ડિજે , કારો થિયે કટ ,

જ્યાં લગ માલમી ન મિલે , ત્યાં લગ તાળો દ્યો હટ .


મોતી મંગેઆ ન ડિજે , મર તાં ચડે કટ ,

ભેટે જડેં ગડજેં પારખું , તડે ઉઘાડજે હટ .


ઝાંઝકૂટા અને પેટમૂઠા , ઝિંઝ્યું ડિયેંતા ધાંઉ ,

ઠાકર ચેતો ઈની પોઓ , મૂઠો અઈંયાં આઉં .


કૂટ્યું કૂટિયે કુજિયું , ડિયે ઝાંઝેકે જોર ,

હિકડા ભૂખ્યા ભતજા , બ્યા રનેજા ચોર .


જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા ,

ખેડી ખેડી આપો ડઈ રિયા અખિયું કઢીતા કગા .


જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ગધા ,

મીઠેજ્યું છાંટું ખણીને સેરીએ સેરીએ ભગા .


જે નર રામ ના ભુજિયા , સે સરજ્યા કૂતા ,

ભૂખ ભડવે જેં પેટ મેં , સેરીએ સેરીએ સૂતા


"પેયા રોઁધા પટતે,દાઢી દઁધ કપાર,,

તે માટે દાદા મેકરણ ચે રામ-નામ સઁભાર",,,,,,.


તઁબુરે તે તઁગ ચડાઈને વડીયુઁ ડીઁયેઁતા ધા,

રામ તડે રાજી થિયે,જડે છડાજે આઉઁ,,,,


"પેયા રોઁધા પટતે,દાઢી દઁધ કપાર,,

તે માટે મેકો ચે રામ-નામ સઁભાર",,,,,,.


જાઁ વેઁજા જીઁરાણમેઁ કરિયાઁ સેણે કે સડ ,

મેટ્ટી ભેરી મીટટી મેલી વેઁજી કેર હુઁકારો ના કરે 

જીરે જસ ન ખટેઆ, મોય ન હલધો માલ,

મિટ્ટી થીઁધો મેકણ ચે કાયરે જો કાલ,,.....


ખુશી એઁ જો ખુરો કરે,ઘમણ ઘોઁસ મ લાય,

કુડ જી ગારે કકરી,સચો સોન પાય...


,,,,,,,,જીનામ,,જીનામ,,જીનામ..

જય જીનામ દાદા