*રાગ: કાળજા કેરો કટકો મારો* 



 *આઈ મોગલ ને ઓરડે જાતા રુદિયો રાજી રે....(૨)* 

 **ચાહ ભીતરની ધાહ  સુણે છે* 

 *ચાહ ભીતરની ધાહ સુણે છે વાહ* *માતાજી રે* 


 *હે સંસાર આખો ખેલ સોપાટું હાર છે જાજી રે....(૨)* 

 **આઇ મોગલ ના એક ખમકારે* 

 *આઇ મોગલ ના એક ખમકારે* *સુધરે બાજી રે....  ટેક** 


 *ભાઈ કુટુંબે ભાગ દીધો નહીં.... જાર ના ભાજી રે...(૨)* 

 *એહની કીરત આઈ કૃપાથી* 

 *એહની કીરત આઈ કૃપાથી ગગને ગાજી રે....  ટેક* 


 *હે પંડિત હોય કે પાદરી ગુરુ હોય મરતાજી રે....(૨)* 

 *જાત માતા નહિ જગ માતા છે* 

 *જાત માતા નહિ જગ માતા છે કરધા હાજી રે....  ટેક* 


 *રાજ ભગુડા ધામ વાળી ની નોબતુ ગાજે રે....(૨)* 

 **કાળમાં ત્રણે લોક ધુણે ઈ* 

 *કાળમાં ત્રણે લોક ધુણે ઈ બોલતા હાજી રે....  ટેક** 


 *આઈ મોગલ ને ઓરડે જાતા રુદિયો રાજી રે....(૨)* 

 *ચાહ ભીતરની ધાહ  સુણે છે*