સાચા દલ થી સમરૂ તુને , આઈ સોનબાઇ હવે તારા ગુણલાની અમારે ગરજુ રે પડી



    હવે આંટો આવ સોનબાઇ એક ફરી નવ

નથી રહ્યા નાભિ ના નાદ એમાં તને નથી સંભળાતો સાદ,

 અમારા ગુણલા વયા ગયા મોટું ગામતરૂ કરી,.     

હવે આંટો આવ સોનબાઇ એક ફરી

સત્ય ના સહારા વીના ખુબ રે ખપી ગ્યા ,અમે તોય નથી લાગતું તારી ફરજુ રે પડી,     

          હવે આંટો આવ સોનબાઇ.....

કરમ નો કેડો માંડી ખાય જાશે કુળ ને ,પછી 

     ફરજ પર આવ તોય પછતાવ ખરી

     આંટો આવ સોનબાઇ એક ફરી    


 શક્તિ દાન ચારણ કે માં મોડું નવ કરતી હવે હું શું એ આવી તો થાશે માડી પડી....

   હવે આંટો આવ સોનબાઇ એક ફરી

🙏🌹📿👣📿🔱📿👣📿🌹🙏