▪️આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ.. 

Charani sahitya


▪️ આજના દિવસે ક્યાંય યુવાઓ નજરે ન આવતા દુખ થાય છે. યૌવન તો ચિતા જેવું ચપળ હોય, પતંગીયા જેવું રંગીન હોય, પુષ્પ જેવું સુગંધી હોય અને ઝરણા જેવું સતત ગતિમય હોય... 


▪️વર્તમાન સમયના સાવ નાના બાળકોને બાદ કરતા સહજતા જોવા જ નથી મળતી. કિશોર, કિશોરીઓ પણ ઢીલાંઢફ. યુવાનીની આયુ પર તો આજે ઘડપણ ડેરા જમાવી બેઠુ હોય તેવું દેખાય છે. 


▪️આજના યુવાનોમા યૌવનની મહેંક, સ્વાદ વગેરેનો અભાવ વર્તાઇ રહ્યો છે. સવેળાએ જાગી યૌવનને જાણો અને માણો... 


▪️આજના આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ.. 🌹


- દશરથદાન ગઢવી