*આજે શ્રાવણ સુદ બીજ એટલે ચારણ મહાત્મા ઇસરદાસજી નુ પ્રાગટય દિવસ ચારણ મહાત્મા ઇસરદાસજી આજે ૫૬૨ મી જન્મ જયંતિ*
નામ :- ઇસરદાસજી બારહટ
પિતા :- સુરાજી
માતા :- અમરબા
જાતી :- ચારણ
શાખા :- રોહડીયા
જન્મ :- વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ - ૨
જન્મ સ્થળ :- ભાદરેશ
જી. બાડમેર .રાજસ્થાન
નિર્વાણ :- વિક્રમ સંવત ૧૬૨૨ ચૈત્ર સુદ - ૯ (રામનવમી) સંચાણા માં સમુદ્ર ગમન
ઇસરદાસજી ૫૬૨ મી જન્મ જયંતિ નિમિતે કોટી કોટી વંદન
*હરિરસ પુસ્તક, છોટા હરિરસ અને ગુણ નિંદા પુસ્તક ડાઊનલોડ કરવા તેમજ વિસ્તુત માહિતી માટે નીચેની લિંક ઓપન કરશો :-*
http://charantva.blogspot.com/2021/08/blog-post_10.html
0 Comments
Post a Comment