અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા સભા દ્વારા ગઇ કાલે તા -૧૬/૩/૨૦૨૧ના રોજ પંચમહાલના વાવડી ગામ ખાતે હરિરસ પરાયણનો ભક્તિભાવ ભર્યો કાર્યક્રમ યોજાયો...



આ કાર્યક્રમમા અધ્યક્ષ શ્રીમતિ ધનેશ્વરીબેન પ્રવિણદાન ગઢવીની ઉપસ્થિતમા બહુજ મોટી સંખ્યામાં ચારણ બહેનો, માતાઓ અને દિકરીઓ હાજર રહી હતી. 


હરિરસ પઠન સાથે માતાજીની બહુજ જુની અને પરંપરાગત ઢાળની ચરજો પણ સ્થાનિક બહેનોએ ગાવી વાતાવરણને ભક્તિમય બનાવી દિધુ હતુ. 


- દશરથદાન ગઢવી, થરાદ


Post by - Charan sahitya