. *!! આઇ સોનલ આરાધના !!*
અટક્યા તું ઉકેલતી, ધર્યે અંતર ધ્યાન
ગાવા તુજ ગુણગાન, (મારે) શબ્દો ઓછા સોનબાઇ
*✍🏻કવિ રામ - વવાર (Army)*
ભાવાર્થ : હે માઁ સોનબાઇ સાચા ભાવ થી જો તારું સ્મરણ કરીએ તારા નામ નું ધ્યાન ધરીએ તો અમારા બધાય અટકેલા કામ શાંતિપૂર્વક પરિપૂર્ણ થાય છે. માટે હે જગદંબા તારી આવી મહિમા નું વર્ણન કરવા કે તારા ગુણગાન ગાવા અમારે શબ્દો ટૂંકા પડે છે ઓછા પડે છે!!!.
0 Comments
Post a Comment