ભગીરથદાન ટી ગઢવી IPS

IPS લોબીમાં ગુજરાતી નો દબદબો.... ગાંધીધામ ચારણ સમાજનું ગૌરવ શ્રી ભગીરથદાન ટી ગઢવી IPS તરીકે થયા નોમિનેટ... ખુબ ખુબ અભિનંદન 💐💐💐

 ઉતરોત્તર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.....