ફોરંમ વંતા અમે ફુલળા બાઈ તોળા બાગ ના .... નિત હેત ના નીર અમુ સોનબાઈ સીંચે ....

Jay sonbai


ફોરમ રે અમાણી વાણી એ ઘણે રી ...... સોનબાઈ એ.. ભણેલ અમુ કવેણ‌ કદી ના બોલશો ....


ફોરમ રે અમાણી આંખડીયુ‌ એ ઘણે રી‌ ..... સોનબાઈ એ ભણેલ અમુ પર નું ભલું ભાળી હરખજો...


ફોરમ રે અમાણે મન મેં ઘણે રી ...... સોનબાઈ એ ભણેલ અમુ રાખશો નહીં ઈરખા કદી રે કોઈ ની‌ ....


ફોરમ રે અમાણી મતી મેં ઘણે રી ..... સોનબાઈ એ ભણેલ અમુ શુભ રે સદા સૌનું વિચાર જો....


ફોરમ રે ખજાનો અમાણે રૂદીએ ..... સોનબાઈ એ ભણેલ વેણ વિજય નિત ગોખતો ....

   

વિજય ભાસળીયા