આખી જગત નો ડાડો
ચારણ નો વીર થય પુજાણો
જય વાછરાભા
બધા ને ભરોસો હોય વીર વછરાજ પર
પણ ચારણ ને આગવો ભરોસો છે
બધા ની રાવ સાભળે
પણ ચારણ ની ધા સાંભળી ને આવે
જીયા ચારણો વસે છે તીયા વીર વછરાજ નુ મંદિર હસે જ
વીર વછરાજ ના પાચ મેન ધામ છે
એક વછરાજ બેટ આઈ દેવલ મા
બીજો પાચોટીયા આઈ પુનય આઈ માં
ત્રીજો પડાણા આઈ વાછલ આઈ
ચોથો જુગીવારે આઈ કરમય આઈ
પાચમો છત્રાવા આઈ વાછલ આઈ
પાચ પરચા ચારણે ને આપીયા
આવા અનેક પરચા છે
ચારણ ના ગામના આકાર ભરી આવીયા
લાઈટ બીલ પણ આખા ગામના
જેની ભેગા ચારણ હતા ચારણ ભેગા જે હતા એના ઈતીયાસ આજ સુધી જીવીત છે
અને પુજાણા છે
0 Comments
Post a Comment