*INDIAN ARMY મા પાસ થયેલ સર્વે મિત્રોને હાર્દિક અભિનંદન... ખુબ ખુબ આગળ વધો  ગામ અને સમાજનું ગૌરવ  વધારતા રહો એવી માઁ સોનબાઇ પાસે પ્રાર્થના...અને માઁ ભારતીને પ્રાર્થના કરીયે કે દેશની રક્ષા કરવા વાળા આપ સૌનું રક્ષણ કરે...જય હિન્દ... જય માઁ ભારતી... 🇮🇳🇮🇳🇮🇳*